અંબાજી આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી મંદિરમાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.

મા અંબાના ધામનો માણવા લાયક નજારો.

મંદિર પરિસર અલગ અલગ લાઈટોથી ચમકતુ દેખાયું.

શક્તિપીઠ અંબાજીનો ડ્રોનથી અદ્દભુત નજારો.

અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું.

અંબાજી મંદિર કલરફુલ લાઇટોથી ચમકતું જોવા મળ્યું હતું.