અમિતાભ બચ્ચન બોલિવૂડના મેગાસ્ટાર છે તો રજનીકાંત સાઉથના સુપરસ્ટાર છે.

બિગ બીએ રજનીકાંત સાથે એક ફોટો શેર કર્યો હતો.

આ તસવીરમાં બંને એકબીજાને ખૂબ જ પ્રેમથી ગળે મળી રહ્યાં છે.

બિગ બીએ લખ્યું, "થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત છું

અમિતાભ બચ્ચને શેર કરેલી  તસવીર તેની આગામી ફિલ્મ વેટ્ટૈયાની છે.

બિગ બીની પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, "જ્યારે બે દિગ્ગજ એક સાથે આવ્યા."

અમિતાભ બચ્ચન Kalki 2898 AD માં જોવા મળશે.