ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે

ઘણા લોકોને પિસ્તાનો નમકીન સ્વાદ ખુબ જ ગમતો હોય છે

કેટલાક લોકો ગણતરી કર્યા વિના ખૂબ જ પિસ્તા ખાતા હોય છે

પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ સહિત આયર્ન જેવા પોષક તત્વો પિસ્તામાં હોય છે

પિસ્તા ખાવાથી તમને દિવસભર ઉર્જાવાન હોવાનો અનુભવથાય છે

પિસ્તા શરીરમાંથી થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરશે

પિસ્તાના ઘણા ફાયદા હોવા છતાં, પિસ્તા કેટલાક લોકોને પિસ્તા ના ખાવા જોઈએ

ઘણી બીમારીઓમાં ડોક્ટરો પિસ્તા ન ખાવાની સલાહ આપે છે

એલર્જી તથા કિડનીના દર્દીઓ અને પાચનની સમસ્યા વાળાએ પિસ્તા ના ખાવા

pistachio