અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો

અનિલ અંબાણીની લાઇફ સ્ટાઇલ  ખુબજ લગ્ઝુરિયસ છે

5 હજાર કરોડની કિંમતના આલિશાન ઘરમાં રહે છે અનિલ અંબાણી 

પાલીહિલ સ્થિત તેમનું ઘર  Abode 17 માળનું છે 

Abode 16 હજાર વર્ગફૂટમાં ફેલાયેલુ છે

તેમના ઘર ABODEમાં જીમ,સ્પા, સ્વીમીંગપુલ સહિતની 7 સ્ટાર સુવિધાઓ છે

તેમના ઘરની ગણતરી દેશની સૌથી ઉંચી પ્રાઇવેટ ઇમારતોમાં પણ થાય છે 

તેમના ઘર ABODEની છત પર એક હેલિપેડ પણ છે