ગરમ તાસીરવાળી કીસમીસ સામાન્ય રીતે શિયાળા માં જ ખવાય છે

જો કે ઉનાળા માં તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ

કીસમીસ માં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ જેવા પોષક તત્ત્વો હોય છે

ખાલી પેટે કીસમીસ ખાવાથી કબજિયાત, ગેસ અને અપચો મટે છે

કીસમીસથી હિમોગ્લોબિન વધે છે.

કેલ્શિયમથી ભરપૂર કીસમીસ હાડકાંને મજબૂત બનાવે છે

હાઈ બ્લડ પ્રેશરમાં પણ કીસમીસ ખૂબ જ ફાયદાકારક છે

પલાળેલી કીસમીસનું પાણી લીવરને સ્વસ્થ રાખે છે