8 જુલાઇએ કેરળમાં ચોમાસું પહોંચ્યું હોવાની IMD એ સત્તાવાર જાહેરાત કરી

દક્ષિણ ભારતમાંથી આવતા વાદળો સૌ પહેલાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે છે

ભારતમાં દર વર્ષે 1લી જૂનથી 30 સપ્ટેમ્બરના ગાળામાં વરસાદ આવે છે

30 સપ્ટેમ્બર પછી જો વરસાદ પડે તો તેને ચોમાસુ ગણાતું નથી

ગુજરાતમાં 20થી 30 જૂન સુધી ચોમાસુ પ્રવેશે તેવી શક્યતા

રાજ્યમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે

આ વખતે અલ-નીનોની અસરના કારણે જૂનમાં સંતોષકારક વરસાદ પડી શકે

હાલ પશ્ચિમી તટ પર વરસાદી વાદળોની સારી સ્થિતી જોવા મળી રહી છે