બોલિવુડના પોપ્યુલર વિલન આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષે કર્યા બીજા લગ્ન

આશિષ વિદ્યાર્થી અને રુપાલી બરુઆના લગ્ન સોશિયલ મીડિયામાં વાયરલ

બંનેના લગ્નની નવી તસવીરોમાં કપલના ડાન્સની તસવીરે ચાહકોમાં ઉત્તેજના જગાવી

પરિવાર સાથે કપલે લગ્નનું જશ્ન મનાવ્યું

આશિષે પત્નીના ગળામાં મંગળસુત્ર પહેરાવ્યું

આશિષ વિદ્યાર્થીએ ફિલ્મોમાં વિલન તરીકે ખ્યાતી મેળવી છે.હાલ તેઓ સફળ યુટયુબર પણ છે

આશિષે કોલકાતામાં રહેતા રુપાલી બરુઆ સાથે બીજા લગ્ન કર્યા હતા

રુપાલી બરુઆ આસામની ફેશન ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે