આતિફ કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. લોકો સિંગરના અવાજના દિવાના છે.

આતિફ અસલમનો ફેન ફોલોઇંગ વર્ગ બહુ મોટો છે. લોકો તેના અવાજ પર ફિદા થઇ જાય છે.

પાકિસ્તાની સિંગરના ગીત માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ લોકોને પસંદ પડે છે.

આતિફ અસલમનો એક Video હાલમાં ખૂબ Viral થઇ રહ્યો છે.

આતિફ અસલમે બાંગ્લાદેશમાં એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યુ હતુ.

એક ક્રેઝી મહિલા ફેન સ્ટેજ પર આવી ગઇ અને એને લાઇવ જોઇને ભાવુક થઇ ગઇ.

ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી આતિફ અસલમની ફેન

આતિફ અસલમ ફેનને શાંત કરે છે અને સાથે ગળે મળે છે.