અવનીત કૌરે  શેર કર્યો કિલર લુક

અવનીત બ્લેક કલરના બોડીકોન ડ્રેસ જોવા મળી

અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીત કૌર ક્યૂટ પોઝ આપી રહી છે

અવનીત કૌરે ગ્લોસી મેકઅપ કર્યો છે

અવનીતની સ્ટાઈલ જોઈને ફેન્સ થયા દિવાના

અવનીતના ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

અવનીત 'ટીકુ વેડ્સ શેરુ' ફિલ્મમાં જોવા મળી હતી