હાર્ટ એટેકથી બચવા આ વસ્તુનો આજે જ ત્યાગ કરો

મીઠું અને ખાંડના અતિ ઉપયોગથી હૃદયની ગંભીર બિમારી થાય છે

ઘણીવાર મીઠું અને ખાંડથી અટેક અને સ્ટ્રોક આવી શકે છે

રેડ મીટનું સેવન હાર્ટની બિમારીઓને નિમંત્રણ છે

રેડ મીટમાં સૈચ્યુરેટેડ ફેટ વધારે હોય છે તેનાથી કોલેસ્ટ્રોલ વધે છે

હાર્ટની બિમારીથી બચવા બટરનું સેવન બંધ કરી દેવું

ફ્રેન્ચ ફ્રાઈઝ તમારા હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે

ચિકન ફ્રાઈ ઓછી માત્રામાં ખાવું જોઈએ

સોડા પીવાથી પણ હાર્ટની બિમારીનું જોખમ વધારે રહે છે