Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike

આજે કંપનીએ પલ્સર રેન્જની સૌથી ભારે બાઇક પલ્સર NS400Z લોન્ચ કરી છે

કંપનીએ નવી પલ્સર NS400Zને કુલ 5 રંગોમાં રજૂ કરી છે

આ બાઇકની પ્રારંભિક કિંમત 1.85 લાખ રૂપિયા (X-શોરૂમ) નક્કી કરવામાં આવી છે

હવે કંપની વધુ એક ધડાકો કરવાની તૈયારી કરી રહી છે

કંપની આગામી મહિનામાં CNG બાઇક લોન્ચ કરવા જઈ રહી હોવાની ચર્ચા

બજાજ ઓટોના MD એ જણાવ્યું કે પહેલી CNG મોટરસાઇકલ 18 જૂને લોન્ચ કરવામાં આવશે

માર્કેટમાં આવ્યા બાદ આ દુનિયાની પહેલી CNG મોટરસાઇકલ હશે.