માથુ ધોતી વખતે વાળમાં ડાયરેક્ટ શેમ્પુ ન લગાવો 

ડાયરેક્ટ શેમ્પુ લગાવવાથી વાળને નુકસાન થશે 

પહેલા શેમ્પુમાં પાણી મિક્સ કરો, પછી વાળમાં લગાવો 

આનાથી શેમ્પુમાં ઉપલબ્ધ કેમિકલ્સ ડાયલ્યૂટ થઇ જશે 

કેમિકલ્સ વાળને ઓછું નુકસાન કરશે 

શેમ્પુથી માથુ ધોતા પહેલા માથામાં તેલ જરૂર નાંખો 

તેલથી વાળ  મોશ્ચરાઇઝ રહેશે  

આ ટિપ્સથી આપના વાળ ચમકદાર બનશે