સ્કિન માટે કેસરનું પાણી પીવાના ફાયદા

સ્કિનમાં નિખાર માટે કેસરનું પાણી પીવું જોઈએ

કેસર એન્ટીઓક્સિડેન્ટ્સ કોલેજન બુસ્ટ કરે છે અને કરચલીઓ ઓછી કરે છે

કેસના એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ખીલ ઓછા થાય છે

બોડી ડિટોક્સ થાય છે અને સ્કિન અંદરથી સાફ દેખાય છે

કેસરનું પાણી પીવાથી સ્કિન ગ્લોઈંગ બને છે

ચામડીમાં પિગ્મેંટેશન ઘટે, સ્કિન પોર્સ સાફ રાખે

સુકી ચામડી ધરાવતા લોકોએ કેસરનું પાણી પીવું જોઈએ

બ્લડ સર્ક્યૂલેશન બુસ્ટ થાય છે અને હાઈડ્રેશન બનેલું રહે છે

1 ગ્લાસ પાણીમાં 1 ચપટી કેસર મેળવી ખાલી પેટે સેવન કરવું