બટાકામાં હાઈકેલેરી હોય છે, ઈન્સ્ટન્ટ એનર્જી માટે જરૂર સેવન કરવું

પાતળા લોકોએ પાતાના આહારમાં બટાકાનો સમાવેશ કરવો જોઈએ

તેના એન્ટિઓક્સિડેન્ટ આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ફાયદાકારક છે

બટાકામાં પોટેશિયમ હોય છે જે લોહીની નસોને હેલ્ધી રાખે છે

તેમાં રહેલું ફોસ્ફરસ હાડકા માટે ફાયદાકારક છે

બટાકામાં રહેલુ રફેઝ પેટ માટે સારુ ગણાય છે

તેમાં રહેલું મેગ્નેશિયમ હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

બટાકામાં વિટામિન C હોય છે જે ઈમ્યુનિટિ બુસ્ટર છે