અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈને તેમના લગ્ન જીવનના 6 વર્ષ પૂર્ણ કર્યા

અંકિતા લોખંડેએ એકવાર ફરી મનાવી સુહાગરાત

અંકિતા લોખંડે સુહાગરાતના બેડ પર પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી

અંકિતા બેડ પર કૂદતી અને બૂમો પાડતી નજરે ચઢી

કપલના આ Photos ને તેમના ફેન્સ ખૂબ કરી રહ્યા છે પસંદ

બિગ બોસમાં આવ્યા બાદ ફેમસ થયું હતું આ કપલ

તસવીરોમાં પતિ-પત્ની સફેદ કપડા પહેરેલા જોવા મળી રહ્યા છે

અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે