કરિયરનું ડિસિઝન પરમેનન્ટ નથી હોતું તે બદલાઇ શકે છે

નવી વસ્તુઓને શીખતા રહો, તેનાથી ડરો નહીં

હમેંશા બીજાની મદદ કરો 

નેટવર્કિંગથી આપને ફાયદો થશે, માટે નેટવર્ક બનાવતા રહો

જીવનમાં કામ જ બધું નથી, માટે જરૂર પડ્યે ખુદને બ્રેક આપો

બિલ ગેટ્સે પોલ એલન સાથે મળીને 'માઇક્રો સોફ્ટ'ની શરૂઆત કરી હતી

તેમણે જીવનના શરૂઆતી વર્ષોમાં તનતોડ કામ કર્યુ, અને બ્રેક કે  રજાઓ ન લીધી

તે વાતના અફસોસ સાથે તેઓ કહે છે કે બ્રેક લેવો જરૂરી છે, પરિવારને ટાઇમ આપો