ખુબ જ સુંદર દેખાય છે BJP ના ઉમેદવાર નવનીત રાણા

BJP એ સાંસદ નવનીત રાણાને અમરાવતીથી ટિકિટ આપી છે

2014માં તે એનસીપીમાંથી ચૂંટણી લડ્યા પણ હાર્યા હતા

તેમનો જન્મ અને ઉછેર મુંબઇમાં જ થયો છે

તેમણે મોડેલિંગ કર્યું છે અને 6 મ્યુઝીક વીડિયોમાં પણ કામ કર્યું છે

તેમણે હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ સહિતની ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે

2011માં તેમના લગ્ન રવિ રાણા સાથે થયા હતા અને  2 બાળકો છે

હાલ તેઓ ભાજપમાં છે અને ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે