કિંગ ખાને અનંત અને રાધિકાને ગિફ્ટમાં 5 કરોડની મર્સિડીઝ બેન્ઝ 300 SLR કાર આપી  

ટાઈગરે મોંઘીદાટ ડાઇમંડ ઈયરરિંગ અંબાણી કપલને આપી ભેટ   

રણ-દીપે અનંત અને રાધિકાને 1 કરોડના કિમતની વોચસ્ આપી ગિફ્ટમાં   

રણબીર અને આલિયાએ જૉર્ડનના 16 થી 30 લાખના શુઝ આપ્યા ગિફ્ટમાં   

સિદ્ધાર્થ અને કિયારાએ  અનંત  અને રાધિકાને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની ગોલ્ડ પ્લેટેડ અને હીરા જડેલી મૂર્તિઓ  આપી

વિકી અને કેટે પણ અનંત અને રાધિકાને હીરાના કડા અને નેકલેસ ભેટમાં આપ્યા