લીલા શાકભાજી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બ્રોકોલી આજકાલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

તે પોષક તત્વોથી ભરપૂર પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી છે.

બ્રોકોલી કોઈપણ શાકભાજી કરતાં પોષણમાં સૌથી વધુ સમૃદ્ધ છે.

આજકાલ ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે.

બ્રોકોલી દ્રાવ્ય ફાઇબરથી સમૃદ્ધ છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે.

બ્રોકોલીમાં મોટી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન K બંને હોય છે.