કાળઝાળ ગરમીમાં ઘણા લોકોને AC વગર ચાલતું નથી. 

ઓફિસ હોય કે ઘર AC હોવું જરૂરી બની જાય છે. 

સતત AC માં રહેવાથી તેની હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

AC એ હવાને ઠંડી અને ડ્રાય બનાવે છે, જેનાથી ત્વચા, નાક, ગળા, આંખ સૂકાય છે.

AC ની હવા શરીરના કુદરતી તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતાને પણ ઘટાડે છે. 

જેનાથી વ્યક્તિને થાક અને કમજોરી જેવું અનુભવ થાય છે.

સતત AC માં રહેવાથી ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર થઈ શકે છે. 

સતત AC માં બેસવાથી માથાનો દુ:ખાવો, સર્દીની સમસ્યા થઈ શકે છે.