આધુનિક દુનિયામાં એવા શહેરો જ્યાં વાહનો પર પ્રતિબંધ

વિશ્વમાં કુદરતના ખોળે વસેલા 6 શહેરમાં ઈંઘણના વાહનો પર સંપૂર્ણ રોક

મહારાષ્ટ્રના Matheran ક્ષેત્રેમાં હરિયાળી સૌંદર્યની સુરક્ષા માટે વાહનો પર પ્રતિબંધ

ઈટલીના ઐતિહાસિક પથ્થરોથી બનેલું Venice શહેરમાં પરિવહન માટે માત્ર બોટનો ઉપયોગ

અમેરિકાના Mackinac Island પ્રકૃતિના પડછાયાથી ઢંકાયેલું હોવાથી વાહનો પર પ્રતિબંધ

નેઘરલેન્ડનું Giethoorn માં પ્રાચીન વસાહતો અને જળાશયો હોવાથી વાહનોના  પ્રવેશ પર રોક

ગ્રીસનું Hydra શહેર સમંદરની લહેરોનું પ્રિય સ્થળ હોવાથી, આધુનિક ઉપકરણો પર લગાવાઈ રોક

સેશેલ્સ ટાપુના La Digue ક્ષેત્રેમાં કુદરતી જંગલો અને ઐતિહાસિક સ્થળો હોવાથી આધુનિક વાહનો પર રોક