ખજુરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ...

ખજુર એનર્જી અને ન્યૂટ્રીશન બુસ્ટર છે

ખજુરના સેવનથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે

થાક અને ભુખ ખજુર ખાવાથી દુર થાય છે

ખજુરનું સેવન કરતા પહેલા તેને ધોવા જોઈએ

નહી તો ખજુરની સાથે હાનિકારક તત્વો પણ શરીરમાં પ્રવેશી શકે છે

ખજુર ખાતા પહેલા તેને 1 કે 2 મિનિટ માટે પાણીમાં રાખવા

હળવા હાથે તેને ઘસીને સાફ કરી તેનું સેવન કરવું