રોજિંદા જીવનમાં હસવું અને રડવુંએ સામાન્ય પ્રક્રિયા છે

રડવાના કારણે માનસિક અને શારીરિક ફાયદાઓ અનેક થાય છે

આંખોમાંથી નીકળતા આંસુઓમાં કૉર્ટિસોલ હોર્મોન એટેલ ચિંતાજનક હોર્મોન છે

રડવાથી ચિંતાજનક હોર્મોન શરીરમાંથી આપમેળે બહાર નીકળી જાય છે

રડવાથી કેલેરી બર્ન થાય છે, જેના કારણે વજનમાં ઘટાડો જોવા મળે છે

દુ:ખના સમયે ભૂખ ઓછી લાગે છે, જેથી વજનમાં ઘટાડો થાય છે

ધ્રુસકે-ધ્રુસકે રડવાથી શરીરનું આંતરિક તાપમાન સંતુલિત રહે છે

આંસુઓના કારણે લાઇજોજાઇમ એંજાઇમ થાય છે, જે આંખના કચરાને સાફ કરે છે