દહીં કે છાશ? ગરમીમાં શું છે ફાયદાકારક

ગરમીમાં દહીં શરીરને ઠંડું રાખવાનું કામ કરે છે

ભોજનની સાથે છાશ તેનો સ્વાદ બમણો કરી દે છે

પણ તમે જાણો છો બંનેમાંથી ફાયદાકારક શું છે?

છાશ પાચનમાં હળવી હોય છે

છાશ બધી જ તાસીરના લોકો માટે સારી છે

માનવામાં આવે છે કે દહીં શરીર માટે ગરમ પડે છે

જ્યારે છાશ પ્રકૃતિમાં ઠંડી હોય છે

દહીં અને છાશ બંને જ પ્રોબાયોટિક્સ છે

છાશ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે

તે એક બાયોએક્ટિવ પ્રોટિન પણ છે