હવામાન વિભાગે ચક્રાવાતને લઈને એલર્ટ જાહેર કર્યું

દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે

હળવા દબાણનું ક્ષેત્ર ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે

આગળ વધતા આ હળવું દબાણ ચક્રાવાતી તોફાનમાં બદલાઈ શકે છે

બિપરજોય આ વર્ષે અરબ સાગરમાં બનનારું પહેલું સાયક્લોન છે

આગામી તા. 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર ચક્રાવાતનો ખતરો રહેશે

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે

માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના

વાવાઝોડું ઓમાન તરફ જતું જણાય છે પણ ગુજરાતમાં તેની અસર વર્તાશે