ઇઝરાયેલ અને જોર્ડનની વચ્ચે આવેલ મૃત સાગર સુંદર પર્યટન સ્થળ છે

મૃત સાગર અનેક વિશેષતાઓને કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે

અહીનું પાણી સામાન્ય સમુદ્રના પાણી કરતા 10 ગણું વધારે ખારૂં છે

આ મૃત સાગરની મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ ડૂબી શકતું નથી

અહીં મીઠાનું પ્રમાણ એટલું વધારે છે કે તમે તેમાં સૂઈ જાઓ તો પણ તમે ડૂબશો નહીં

સમુદ્રતળથી 400 મીટર નીચે આવેલ આ ડેડ સાગર પૃથ્વી પર સૌથી નીચું જળાશય

વધારે ક્ષારના કારણે પ્રાણી કે છોડ જીવી શકતા નથી તેથી તેનું નામ મૃત સાગર છે

લોકો અહીં પોતાના શરીર પર માટીનો લેપ લગાવી સૂર્યસ્નાન કરે છે

વિશ્વભરમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ મૃત સાગરનો સુંદર નજારો જોવા માટે આવે છે