MS Dhoni એ IPL માં નવો રેકોર્ડ બનાવ્યો છે

IPLમાં આ આંકડો સ્પર્શ કરનારો પ્રથમ ખેલાડી બન્યો છે

SRH સામેની મેચમાં ધોની એક ખેલાડી તરીકે 150મી IPL જીતનો ભાગ બન્યો હતો

ધોનીએ CSK માટે 135 જીત અને RPS માટે 15 જીતનો હિસ્સો રહ્યો હતો

રોહિત-વિરાટ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ અત્યાર સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી

જાડેજા-રોહિત IPL માં 133-133 જીતનો ભાગ રહી ચુક્યા છે

MS Dhoni એ IPL માં 259 મેચ રમી છે

ધોનીએ IPL 2024 ની 7 ઇનિંગમાં 96 રન બનાવ્યા છે