Diana penty નો  Cannes લૂક થયો વાયરલ

અભિનેત્રી આ વર્ષે Cannes 2023માં ડેબ્યૂ કરી રહી છે

Diana Penty ઈન્ડો-વેસ્ટર્ન લૂકમાં જોવા મળી

અભિનેત્રીનું ટોપ ભારતીય ડિઝાઇનર ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું

Diana એ instagram પર ફોટોઝ કર્યા શેર

અભિનેત્રી લાઈટ મેકઅપના કારણે સુંદર લાગી રહી છે

તેઓ ઘણી વાર સોશિયલ મીડિયા પર ફોટોઝ અપલોડ કરતી રહે છે

એક્ટ્રેસના ચમકદાર આઉટફીટે લોકોના દિલ જીતી લીધા