ટીવી એકટ્રેસ નિશી સકસેનાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે

નિશી ટીવી શો 'અનુપમા'માં ડિમ્પીનું પાત્ર ભજવીને લોકપ્રિય થઇ છે

નિશી સકસેનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

સ્ક્રીન પર સંસ્કારી દેખાતી નિશી સકસેના રિયલ લાઈફમાં કોઈ અપ્સરાથી ઓછી નથી

સ્ક્રીન પર સંસ્કારી દેખાતી નિશી સકસેના રિયલ લાઈફમાં કોઈ અપ્સરાથી ઓછી નથી.

આ તસવીરોમાં નિશી સકસેના બ્રાલેસ લુકમાં જોવા મળી રહી છે

નિશી સકસેનાએ લેટેસ્ટ ફોટોશૂટમાં તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે