સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ વસ્તુઓ ઘરમાં ન લાવવી જોઈએ

સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય જુના છાપા લાવવા જોઈએ નહી

જુની બંધ ઘડિયાળ સૂર્યાસ્ત પછી ઘરમાં ના લાવવી જોઈએ કે ના રાખવી જોઈએ

કાટ લાગેલા તાળું ના તો ઘરમાં લાવવું જોઈએ કે ના રાખવું જોઈએ

સૂર્યાસ્ત પછી ઘર સાફ કરવાથી ગરીબી આવે છે

સૂર્યાસ્ત પછી તુલસીના પાનને તોડવા જોઈએ નહી

તુલસીના પાનને સુર્યાસ્ત પછી તોડવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી

સૂર્યાસ્ત પછી ભિખારીને દુધ, મિઠું અને ખાટી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ નહી