ઉનાળામાં ભોજન સાથે દહીં ખાવાનો એક અલગ જ આનંદ છે

મોટા ભાગે લોકો પેટને ઠંડુ રાખવા માટે દહીં વધારે ખાતા હોય છે

પરંતુ શું તમે જાણો છો  દહીં સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ?

મહત્વનું છે કે, અમુક વસ્તુઓ સાથે દહીં બિલકુલ ન ખાવું જોઈએ

દૂધ ખાધા પછી ક્યારેય પણ દહીં ન ખાવું જોઈએ

ડુંગળીમાંથી બનેલી કોઈપણ વસ્તુ સાથે દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ

એક વાત યાદ રાખજો કે, દહીંની સાથે ઘીનું સેવન ન કરવું જોઈએ

ટામેટાં, મોસમી ફળો, લીંબુ ખાધા પછી ક્યારેય દહી ન ખાવું જોઈએ