અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ સૌથી સુરક્ષિત માનાય છે

‘The Beast’ ને મૂળ રૂપે ‘GM Cadillac’ કાર છે 

યુએસ પ્રેસિડેન્શિયલ કેડિલેક વિશ્વભરમાં ‘The Beast’ તરીકે જાણીતું છે

‘The Beast’ કારનું વજન 8 થી 10 ટન વચ્ચે માનવામાં આવે છે

આ ગાડી IED અને રાસાયણિક હુમલાનો સામનો કરવામાં પણ સક્ષમ છે

હુમલાખોરોથી બચવા માટે 120 વોલ્ટ વીજળીનો ઝટકો આપવાની ક્ષમતા છે

પંપ-એક્શન શોર્ટગન, રોકેટથી ચાલતી ગ્રેનેડ, નાઇટ વિઝન ગેજેટ અને ટીયર ગેસ ગ્રેનેડ્સથી સજ્જ

બોમ્બ બ્લાસ્ટથી બચવા માટે તેની બોડી 8 ઈંચ જાડી ધાતુથી બનેલી છે

ગાડીમાં 5 ઈંચ મોટા વિન્ડો ગ્લાસ છે જે 44 મેગ્નમ બુલેટ સુધી રોકવા માટે સક્ષમ છે

આ ગાડીમાં માત્ર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે