લોકસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય કેટલી છે?

ભારતમાં સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે.

દેશની જનતા સંસદની કુલ 543 લોકસભા બેઠકો માટે સાંસદોને ચૂંટશે.

શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉંમર જરૂરી છે?

લોકસભાની ચૂંટણી જીતનાર ઉમેદવાર 5 વર્ષ માટે સાંસદ બને છે.

કોઈપણ પક્ષના આ સાંસદો  સાથે મળીને વડાપ્રધાનની  પસંદગી કરે છે.

લોકસભાની ચૂંટણી લડવા માટે વ્યક્તિની લઘુત્તમ ઉંમર 25 વર્ષની હોવી જોઈએ.

તે જ સમયે, રાજ્યસભાની ચૂંટણી માટે, વ્યક્તિની ઉંમર 30 વર્ષની હોવી આવશ્યક છે.