આજકાલ સનસ્ક્રીન ટ્રેન્ડમાં છે, લોકો સન સ્ક્રીન વગર ઘરની બહાર પણ નીકળતા નથી

વાસ્તવમાં, મોટાભાગની સમસ્યાઓ સૂર્યના UVA અને UVB કિરણોને કારણે થાય છે

સનસ્ક્રીન લગાવવાથી સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ મળે છે, જે ત્વચાના કેન્સરનું જોખમ વધારે છે

આ સિવાય તે સનબર્ન, એજિંગ, એક્ને અને સ્કિન ઇરિટેશન જેવી સમસ્યાઓને ઓછી કરી શકે છે

તે ખીલના નિશાન ઘટાડવામાં પણ મદદ કરે છે

શ્રેષ્ઠ સનસ્ક્રીન એ SPF 15 અને તેનાથી ઉપરની છે જે બ્રોડ-સ્પેક્ટ્રમ સુરક્ષા પ્રદાન કરે છે

UV કિરણો તમારી ત્વચાના ઇલાસ્ટિન રેસા અને કોલેજનને તોડી નાખે છે અને ત્વચાની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા ઘટાડે છે

માટે ઉનાળામાં તેનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ