વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મનુષ્યને આશરે 6 કલાકની રાત્રે ઊંઘ લેવી જોઈએ

આપણા શરીરમાં મેલાટોનિન નામના હોર્મોન ઊંઘ માટે ઓળખાય છે

મેલાટોનિન હોર્મોન ઊંધ અને જાગૃત રહેવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે

મગજમાં પીનિયલ ગ્રંથિ સ્વરુપે સાંજ પછી મેલાટોનિનમાં વધારો થવા લાગે છે

શારીરિક ક્રિયાઓમા ફેરફાર થવાથી મેલાટોનિના પ્રમાણ ફેરફાર થાય છે

દિવસ દરમિયાન વધારે પડતી ઊંધને કારણે પણ રાત્રે મેલાટોનિમાં ઘટાડો થાય છે

માનસિક તણાવ અને ચિડ્યા સ્વભાવને કારણે મેલાટોનિમાં ફેરાફરા થાય છે

નિયમિત રીતે ઊંઘ લેવાથી આપમેણે મોલાટોનિ ગ્રંથિઓમાં જળવાઈ રહે છે

ધ્યાન ધરવાથી અને પુસ્તકોના વાંચનને કારણે મેલાટોનિમાં વધારો થાય છે