આ ચીજ-વસ્તુ ખાવાથી નબળા પડે છે હાડકાં

કેટલીક આદતોને કારણે આપણાં હાડકાં નબળા પડે છે

જરૂર કરતા વધારે પ્રોટિન પાવડરના સેવનથી હાડકાં નબળા થાય છે

સોફ્ટ ડ્રિંક, શેમ્પેઈનના સેવનથી શરીરમાં કેલ્શિયમ ઘટે છે

શરીરમાં કેલ્શિયમ ઘટવાથી હાડકાં નબળા પડે છે

કૈફીનના સેવનથી હાડકાં નબળા પડે છે

લાંબા સમય સુધી દવાઓના સેવનથી હાડકાં નબળા થાય છે

રેડ મીટ ખાવાથી પણ પેશાબમાં કેલ્શિયમની ઉણપ આવે છે

વધારે પડતું મીઠું ખાવાથી પણ હાડકાં નબળા થાય છે

પ્રિ-પેકિંગ ફુડથી પણ હાડકાં નબળા પડે છે