કેપ્ટન કૂલ માહી દેખાયા કૂલ લુકમાં 

ઈશા ફાઉંડેશનના કર્તા હર્તા સદગુરુ જામનગરમાં  

બિલ ગેટ્સ પણ હવે પધાર્યા ગુજરાતની ધરા ઉપર 

શ્રદ્ધા કપૂર સિમ્પલ લુકમાં પણ લાગી સુંદર

ડંકીના ડાઇરેક્ટર રાજુ હીરાની પણ આવ્યા પત્ની સાથે  

ખિલાડી કુમાર પણ આવ્યા અનંત - રાધિકાના પ્રસંગમાં  

સિદ્ધાર્થ - કિયારાની ક્યૂટ જોડી પણ દેખાઈ અલગ અંદાજમાં  

રિતેશ અને જેનેલિયાની જોડીએ પણ મચાવી ધૂમ  

ધક ધક ગર્લ માધુરીનો દેખાયો અલગ અંદાજ  

દિશા પાટનીના હોટ અંદાજે લોકોના જીત્યા દિલ  

નાઈટ મેનેજર આદિત્ય કપૂર પણ રહ્યા હાજર