આ જાનવરના દુધમાં હોય છે આલ્કોહોલ

ગાય કે ભેંસનું દુધ તો દરેક લોકોએ પીધું હશે

દરેક દુઘાળા પશુઓના દુધમાં કંઈને કંઈ ખાસિયત હોય છે

એક જીવ એવું છે જેના દુધમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે

માદા હાથીના દુધમાં 60% સુધી આલ્કોહોલ હોય છે

હાથીને ભોજનમાં શેરડી વધારે પસંદ હોય છે

આલ્કોહોલ બનાવનારા તત્વો શેરડીમાં વધારે માત્રામાં હોય છે

આ કારણે જ માદા હાથીના દુધમાં આલ્કોહોલ હોય છે

રિસર્ચમાં સામે આવ્યું છે કે માદા હાથીના દુધમાં અનેક કેમિકલ્સ હોય છે

જોકે માદા હાથીનું દુધ મનુષ્યને પીવા લાયક હોતું નથી