અંજીર હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે, આવી રીતે કરો ઉપયોગ

ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલ આપણી હેલ્થને સીધી અસર કરે છે

ઘણા ફળ-શાકભાજીઓ અનેક બિમારીઓમાં રામબાણ સાબિત થાય છે

અંજીર પણ એવું જ ફળ છે, બ્લડ પ્રેશર ઘટાડવામાં લાભદાયક છે

અંજીર પોટેશિયમનો એક પ્રાકૃતિક સ્ત્રોત છે

બ્લડ પ્રેશરના દર્દીઓને વધારે માત્રામાં પોટેશિયમ લેવું જોઈએ

પોટેશિયમથી શરીરમાં મીઠાંની માત્રા ઘટતા બ્લડ પ્રેશર સામાન્ય થાય છે

સુકાની જગ્યાએ પલાળેલા અંજીર ફાયદાકારક છે

રાત્રે અંજીર પલાળીને સવારે ખાવાથી તેના ફાયદા વધી જાય છે

અંજીરમાં રહેલા ફાયબરથી પાચનતંત્ર સુધરે છે

અંજીર ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, હૃદય સ્વસ્થ બને છે