જીતેન્દ્રએ લગભગ 50 વર્ષ સુધી બિલકુલ ઘી ખાધું ન હતું 

દરેક સમયે પોતાના વજન પર નજર રાખવી તેમની આદત છે 

વજન ન વધે તે માટે તેમણે 50 વર્ષ સુધી ઘી નહોતું ખાધું 

તેમણે કહ્યું કે હું માનતો હતો કે ઘી ખાવાથી વજન ખુબજ  વધી જાય છે  

તેમણે કહ્યું કે... પણ મારુ માનવુ ખોટુ હતું, આજે હું ખુબ ઓર્ગેનિક ઘી ખાઉં છું

જીતેન્દ્ર સેટ પર તેમનું ટિફિન લઇને આવતા જેમાં સલાડ અને શાકભાજી રહેતા 

તે જ્યારે શુટીંગ માટે જતા સવારે 5.30 વાગ્યે ઉઠીને સેટની ચારે તરફ દોડ લગાવતા

હવે તે ઘી ખાય છે પરંતુ ફિટ રહેવા માટે, તેમણે ઘણા વર્ષોથી તળેલું ખાવાનું બંધ કરી દીધું છે