સાક્ષી મલિક તેના બોલ્ડ અવતારથી ચાહકોના દિલમાં રાજ કરે છે

બોમ ડિગ્ગી ડિગ્ગી ગર્લ સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

સાક્ષી મલિક અવારનવાર તેના બિકીની શૂટથી  ચર્ચામાં રહે છે

અભિનેત્રી સાક્ષી મલિકને બીચ લવર કહેવું પણ ખોટું નહીં હોય

તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર બીચ વેકેશનના ફોટોઝ વાયરલ કરતી રહે છે

સાક્ષી મલિકનો ગ્લેમરસ લૂક્સ જોઈને તમે પણ તેના પ્રેમમાં પડી જશો

સાક્ષી મલિક પ્રિન્ટેડ મોનોકિની બિકીનીમાં દરિયામાં  પોઝ આપતી જોવા મળે છે

પીળી બિકીનીમાં તેનો લૂક ખૂબ જ કિલર લાગી રહ્યો છે