જાણો, કયા દૂધમાં કેટલું ફેટ હોય છે

ફુલ ક્રિમ મિલ્કમાં 6 ટકા સુધીનું ફેટ જોવા મળે છે

ટોન્ડ મિલ્કમાં માત્ર 3 ટકા સુધીની ફેટ જોવા મળે છે

ફુલ ક્રિમ મિલ્કમાંથી મલાઇ કાઢી શકાય છે 

ટોન્ડ મિલ્કમાં બહુ ઓછી માત્રામાં મલાઇ નીકળે છે 

ફૂલ ક્રિમ મિલ્ક કાચૂ દૂધ હોય છે,તેમાં કંઇ મેળવાયેલું નથી હોતું 

ટોન્ડ મિલ્ક તૈયાર કરવા માટે મિલ્ક પાવડર અને પાણી મેળવવામાં આવે છે 

સ્કિમ્ડ મિલ્કમાં નામ માત્ર ( 0.1 થી 0.5 ટકા જેટલું ) ફેટ હોય છે