ગ્લેન મેક્સવેલ અને વિની રમનના લગ્ન માર્ચ 2022 માં થયા હતા

IPL 2023 વચ્ચે પત્ની વિનીએ આપ્યા સારા સમાચાર

ગ્લેન મેક્સવેલ ટૂંક સમયમાં બનશે પિતા

મેક્સવેલ અને વિની સપ્ટેમ્બર મહિના સુધીમાં માતા-પિતા બની શકે છે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમન મૂળ ચેન્નાઈની છે

ગ્લેન મેક્સવેલ IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ તરફથી રમે છે

મેક્સવેલની પત્નીએ ઈન્સ્ટાપોસ્ટ શેર કરી હતી 

લાંબા સમયના ડેટિંગ બાદ  બંનેએ કર્યા હતા લગ્ન

અનુષ્કા શર્માએ પોસ્ટ પર કોમેન્ટમાં લાલ રંગનું હાર્ટ ઇમોજી પણ મોકલ્યું