સોનું સતત નવી ઓલ ટાઈમ હાદ બનાવી રહ્યું છે.

આ વર્ષે જ સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો

બુધવારે સોનાનો ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 72 હજારની સપાટીને પાર થઈ

સોનાની આ ઐતિહાસિક તેજીને અનેક કારણોસર સમર્થન મળી રહ્યો છે.

અમેરિકામાં ફુગાવો ફરી વધ્યો છે જેના કારણે વ્યાજ દરોને લઈને ફેડરલ રિઝર્વના વલણમાં અનિશ્ચિતતા છે.

વિશ્વભરની વિવિધ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં વધારો થયો છે