નંબર વગર પણ હવે WhatsApp પર કરી શકાશે ચેટિંગ

વોટ્સએપમાં ચેટિંગ, ઓડિયો વિડીયો કોલિંગ અને ફોટો વિડ઼ીયોને શેર કરી શકાય છે

વોટસએપ પર ચેટિંગ કરવા માટે તેનો મોબાઇલ નંબર હોવો જરુરી છે

યુઝર્સની આ પરેશાની હવે દુર થશે અને હવે યુઝરનેઇમનું અપડેટ જોવા મળી શકશે

હવે આ અપડેટની મદદથી યુઝર્સ પોતાનું યુનિક આઇડી  ક્રીયેટ કરી શેર કરી શકશે

આ ફિચરની મદદથી અન્ય યુઝર નંબર ના હોવા છતાં તમને મેસેજ કરી શકશે

યુઝરનેઇમના કારણે વોટસએપ યુઝર્સ વગર નંબરે કોઇ પણ ગૃપમાં જોડાઇ શકશે

ફિચર ક્યારે આવશે અને યુઝર નેઇમ હાઇડ કરી શકાશે તેવા સવાલોના જવાબ હાલ નથી