શકુની મામાનું પાત્ર ભજવ્યા પછી ગુફી પેન્ટલને મળી હતી ધમકી

અભિનેતા ગુફી પેન્ટલનું સોમવારે લાંબી બિમારી બાદ નિધન થયું

શકુની મામાનું આઈકોનિક પાત્ર ભજવી ગુફી પેન્ટલે પોતાની ઓળખ ઉભી કરી

શકુની મામાનું કેરેક્ટર નિભાવવાથી લોકો તેને સાચે નફરત કરવા લાગ્યા હતા

ગુફી પેન્ટલને એક વખત ધમકી ભર્યો પત્ર પણ મળ્યો હતો

ગુફીને 'ખરાબ કામ છોડી દે નહીતર પગ ભાંગી નાખીશ' તેવી ધમકી મળી હતી

તેમના નિધનના સમાચારથી ટીવી જગત શોકમાં છે

ગુફી પેન્ટલ પહેલા આર્મીમાં હતા બાદમાં તેઓ અભિનેતા બન્યા