સમુદ્રમાં અનેક પ્રકારના અજીબ જીવો જોવા મળે છે

પ્રકૃત્તિએ એકથી એક ચઢિયાતા જીવોનું નિર્માણ કર્યું છે

કુદરતના અનોખા જીવોમાં જેલીફિશનો પણ સમાવેશ થાય છે

સામાન્ય રીતે જોઈએ તો જેલીફિસ રાત્રે વધારે ચમકતી હોય છે

આ ખાસ જેલીફિશને ફટાકડા જેલી પણ કહેવામાં આવે છે

દિવાળીની ચકરી જેવા જીવનું નામ Halitrephes maasi jelly છે

Halitreface માસી જેલી Halicreatidae પરિવારની સભ્ય હોવાનું મનાય છે

આ જેલીફિશ સમુદ્રમાં 4000થી 5000 ફૂટની ઊંડાઈએ જોવા મળે છે

આ દુર્લભ જીવ પોતાના અનોખા સ્વરૂપના કારણે ખુબ જ પ્રખ્યાત છે