હનુમાન જયંતીના દિવસે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવની કરાઇ ભવ્ય ઉજવણી 

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધરાવાયો  મહાઅન્નકૂટ

હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા

શ્રદ્ધાપૂર્વક હનુમાનજી મહારાજની આરતી કરી

મંદિરના સંતો, અગ્રણીઓ ઉત્સવમાં ઉમંગભેર જોડાયા

સાળંગપુર ધામમાં આ વર્ષે સમૂહ મારૂતિ યજ્ઞ યોજાયો

CM ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર મંદિરે દાદાનાં દર્શન કર્યા