સનાતન ધર્મમાં હનુમાન જ્યંતીને ખુબ જ ધૂમધામથી મનાવાય છે

ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મ થયો હતો

હનુમાનને વાનર દેવતા, બજરંગબલી અને વાયુદેવ પણ કહેવાય છે

અભિજીત મુહૂર્ત આજે સવારે 11:53 થી બપોરે 12:46 સુધી રહેશે

हनुमान जी का बीज मंत्र  ॐ ऐं भ्रीम हनुमते,  श्री राम दूताय नम:।

ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय। सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा॥

हनुमान गायत्री मंत्र ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥

આજે પહેલા 'ऊं राम रामाय नम:' કરીને પછી  'ऊं हं हनुमते नम:' જાપ કરો

હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે