રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ  1987 ના રોજ થયો હતો

ક્રિકેટે બદલ્યું રોહિત શર્માનું જીવન

ભારતીય ટીમમાં રોહિત શર્મા બોલર તરીકે ચુટાયો હતો

2009માં, ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે, રોહિતે MI સામે હેટ્રિક લીધી હતી

રોહિત શર્માના નામે ODI મેચમાં સૌથી મોટો 264 રનની ઇનિંગ રમવાનો છે રેકોર્ડ

2013 ચેમ્પિયન ટ્રોફીમાં કરી ઓપનિંગ અને આજે છે વિશ્વનો સફળ બેટ્સમેન

T20I માં સૌથી વધુ 5 સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે

T20I માં સૌથી વધુ 190 છક્કા લગાવવાનો રેકોર્ડ રેહિતના નામે

ODI માં સૌથી વધુ 3 બેવડી સદીનો રેકોર્ડ રોહિતના નામે

વિશ્વ કપમાં 5 સદી ફટકારનાર તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન